યહોશુઆ ૧૯:૪૩
ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,યહોશુઆ ૧૯:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:43
- Elon, Timnah, Ekron,
- हिन्दी — यहोशू १९:४३
- एलोन, तिम्नाह, एक्रोन,
સંદર્ભમાં
૪૧તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
૪૨શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
૪૩ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,
૪૪એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,
૪૫યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,
