યહોશુઆ ૧૯:૪૧
તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,યહોશુઆ ૧૯:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:41
- The border of their inheritance was Zorah, Eshtaol, Irshemesh,
- हिन्दी — यहोशू १९:४१
- और उनके भाग की सीमा में सोरा, एश्ताओल, ईरशेमेश,
સંદર્ભમાં
૩૯આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
૪૦સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
૪૧તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
૪૨શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
૪૩ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,
