યહોશુઆ ૧૯:૪૦
સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.યહોશુઆ ૧૯:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:40
- The seventh lot came out for the tribe of the children of Dan according to their families.
- हिन्दी — यहोशू १९:४०
- सातवीं चिट्ठी कुलों के अनुसार दान के गोत्र के नाम पर निकली।
સંદર્ભમાં
૩૮ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.
૩૯આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
૪૦સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
૪૧તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
૪૨શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
