યહોશુઆ ૧૯:૩૯
આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.યહોશુઆ ૧૯:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:39
- This is the inheritance of the tribe of the children of Naphtali according to their families, the cities with their villages.
- हिन्दी — यहोशू १९:३९
- कुलों के अनुसार नप्तालियों के गोत्र का भाग नगरों और उनके गाँवों समेत यही ठहरा।
સંદર્ભમાં
૩૭કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.
૩૮ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.
૩૯આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
૪૦સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
૪૧તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
