યહૂદાનો પત્ર ૧:૨૨
અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.યહૂદાનો પત્ર ૧:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jude 1:22
- On some have compassion, making a distinction,
- हिन्दी — यहूदा १:२२
- और उन पर जो शंका में हैं दया करो।
સંદર્ભમાં
૨૦પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
૨૧અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
૨૨અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
૨૩અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
૨૪હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
