યહૂદાનો પત્ર ૧:૨૪
હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમનેયહૂદાનો પત્ર ૧:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jude 1:24
- Now to him who is able to keep them from stumbling, and to present you faultless before the presence of his glory in great joy,
- हिन्दी — यहूदा १:२४
- अब जो तुम्हें ठोकर खाने से बचा सकता है , और अपनी महिमा की भरपूरी के सामने मगन और निर्दोष करके खड़ा कर सकता है।
સંદર્ભમાં
૨૨અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
૨૩અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
૨૪હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
૨૫એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.
