ન્યાયાધીશો ૫:૧
તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:ન્યાયાધીશો ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 5:1
- Then Deborah and Barak the son of Abinoam sang on that day, saying,
- हिन्दी — न्यायियों ५:१
- उसी दिन दबोरा और अबीनोअम के पुत्र बाराक ने यह गीत गाया:
સંદર્ભમાં
૧તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
૨“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી , ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
૩‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
