ન્યાયાધીશો ૫:૨
“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી , ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!ન્યાયાધીશો ૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 5:2
- “Because the leaders took the lead in Israel, because the people offered themselves willingly, be blessed, LORD!
- हिन्दी — न्यायियों ५:२
- “इस्राएल के अगुओं ने जो अगुआई की और प्रजा जो अपनी ही इच्छा से भरती हुई, इसके लिये यहोवा को धन्य कहो!
સંદર્ભમાં
૧તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
૨“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી , ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
૩‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
૪ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
