યર્મિયાનો વિલાપ ૩:૧
હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.યર્મિયાનો વિલાપ ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:1
- I am the man who has seen affliction by the rod of his wrath.
- हिन्दी — विलापगीत ३:१
- उसके रोष की छड़ी से दुःख भोगनेवाला पुरुष मैं ही हूँ;
સંદર્ભમાં
૧હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
૨તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
૩તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
