યર્મિયાનો વિલાપ ૩:૨
તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.યર્મિયાનો વિલાપ ૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:2
- He has led me and caused me to walk in darkness, and not in light.
- हिन्दी — विलापगीत ३:२
- वह मुझे ले जाकर उजियाले में नहीं, अंधियारे ही में चलाता है;
સંદર્ભમાં
૧હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
૨તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
૩તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
૪તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
