યર્મિયાનો વિલાપ ૩:૧૦
તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.યર્મિયાનો વિલાપ ૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:10
- He is to me as a bear lying in wait, as a lion in hiding.
- हिन्दी — विलापगीत ३:१०
- वह मेरे लिये घात में बैठे हुए रीछ और घात लगाए हुए सिंह के समान है;
સંદર્ભમાં
૮જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
૯તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
૧૦તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
૧૧તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
૧૨તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
