યર્મિયાનો વિલાપ ૩:૧૫
તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.યર્મિયાનો વિલાપ ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:15
- He has filled me with bitterness. He has stuffed me with wormwood.
- हिन्दी — विलापगीत ३:१५
- उसने मुझे कठिन दुःख से भर दिया, और नागदौना पिलाकर तृप्त किया है।
સંદર્ભમાં
૧૩તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
૧૪હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
૧૫તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
૧૬વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
૧૭તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
