યર્મિયાનો વિલાપ ૩:૧૩
તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.યર્મિયાનો વિલાપ ૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:13
- He has caused the shafts of his quiver to enter into my kidneys.
- हिन्दी — विलापगीत ३:१३
- उसने अपनी तीरों से मेरे हृदय को बेध दिया है;
સંદર્ભમાં
૧૧તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
૧૨તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
૧૩તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
૧૪હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
૧૫તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
