યર્મિયાનો વિલાપ ૩:૧૮
તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”યર્મિયાનો વિલાપ ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:18
- I said, “My strength has perished, along with my expectation from the LORD.”
- हिन्दी — विलापगीत ३:१८
- इसलिए मैंने कहा, “मेरा बल नष्ट हुआ, और मेरी आशा जो यहोवा पर थी, वह टूट गई है।”
સંદર્ભમાં
૧૬વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
૧૭તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
૧૮તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
૧૯મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
૨૦મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
