યર્મિયાનો વિલાપ ૩:૧૯
મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!યર્મિયાનો વિલાપ ૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:19
- Remember my affliction and my misery, the wormwood and the bitterness.
- हिन्दी — विलापगीत ३:१९
- मेरा दुःख और मारा-मारा फिरना, मेरा नागदौने और विष का पीना स्मरण कर!
સંદર્ભમાં
૧૭તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
૧૮તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
૧૯મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
૨૦મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
૨૧પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
