યર્મિયાનો વિલાપ ૩:૨૯
તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.યર્મિયાનો વિલાપ ૩:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:29
- Let him put his mouth in the dust, if it is so that there may be hope.
- हिन्दी — विलापगीत ३:२९
- वह अपना मुँह धूल में रखे, क्या जाने इसमें कुछ आशा हो;
સંદર્ભમાં
૨૭જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
૨૮યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
૨૯તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
૩૦જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
૩૧કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
