યર્મિયાનો વિલાપ ૩:૪૪
અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.યર્મિયાનો વિલાપ ૩:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:44
- You have covered yourself with a cloud, so that no prayer can pass through.
- हिन्दी — विलापगीत ३:४४
- तूने अपने को मेघ से घेर लिया है कि तुझ तक प्रार्थना न पहुँच सके।
સંદર્ભમાં
૪૨“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
૪૩તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
૪૪અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
૪૫તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
૪૬અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
