યર્મિયાનો વિલાપ ૩:૪૨
“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.યર્મિયાનો વિલાપ ૩:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:42
- “We have transgressed and have rebelled. You have not pardoned.
- हिन्दी — विलापगीत ३:४२
- “हमने तो अपराध और बलवा किया है, और तूने क्षमा नहीं किया।
સંદર્ભમાં
૪૦આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
૪૧આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
૪૨“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
૪૩તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
૪૪અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
