યર્મિયાનો વિલાપ ૩:૪૦
આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.યર્મિયાનો વિલાપ ૩:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:40
- Let us search and try our ways, and turn again to the LORD.
- हिन्दी — विलापगीत ३:४०
- हम अपने चाल चलन को ध्यान से परखें, और यहोवा की ओर फिरें!
સંદર્ભમાં
૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
૪૦આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
૪૧આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
૪૨“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
