યર્મિયાનો વિલાપ ૩:૩૯
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?યર્મિયાનો વિલાપ ૩:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:39
- Why should a living man complain, a man for the punishment of his sins?
- हिन्दी — विलापगीत ३:३९
- इसलिए जीवित मनुष्य क्यों कुड़कुड़ाए ? और पुरुष अपने पाप के दण्ड को क्यों बुरा माने?
સંદર્ભમાં
૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
૪૦આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
૪૧આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
