યર્મિયાનો વિલાપ ૩:૩૭
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?યર્મિયાનો વિલાપ ૩:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:37
- Who is he who says, and it comes to pass, when the Lord doesn’t command it?
- हिन्दी — विलापगीत ३:३७
- यदि यहोवा ने आज्ञा न दी हो, तब कौन है कि वचन कहे और वह पूरा हो जाए?
સંદર્ભમાં
૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
