યર્મિયાનો વિલાપ ૩:૩૫
પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,યર્મિયાનો વિલાપ ૩:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:35
- to turn away the right of a man before the face of the Most High,
- हिन्दी — विलापगीत ३:३५
- किसी पुरुष का हक़ परमप्रधान के सामने मारना,
સંદર્ભમાં
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
૩૪પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
