યર્મિયાનો વિલાપ ૩:૩૪
પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,યર્મિયાનો વિલાપ ૩:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:34
- To crush under foot all the prisoners of the earth,
- हिन्दी — विलापगीत ३:३४
- पृथ्वी भर के बन्दियों को पाँव के तले दलित करना,
સંદર્ભમાં
૩૨કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
૩૪પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
