યર્મિયાનો વિલાપ ૩:૬૪
હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.યર્મિયાનો વિલાપ ૩:૬૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:64
- You will pay them back, LORD, according to the work of their hands.
- हिन्दी — विलापगीत ३:६४
- हे यहोवा, तू उनके कामों के अनुसार उनको बदला देगा।
સંદર્ભમાં
૬૨મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.
૬૩પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
૬૪હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
૬૫તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
૬૬ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!
