યર્મિયાનો વિલાપ ૩:૬૫
તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.યર્મિયાનો વિલાપ ૩:૬૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:65
- You will give them hardness of heart, your curse to them.
- हिन्दी — विलापगीत ३:६५
- तू उनका मन सुन्न कर देगा; तेरा श्राप उन पर होगा।
સંદર્ભમાં
૬૩પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
૬૪હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
૬૫તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
૬૬ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!
