યર્મિયાનો વિલાપ ૫:૩
અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.યર્મિયાનો વિલાપ ૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 5:3
- We are orphans and fatherless. Our mothers are as widows.
- हिन्दी — विलापगीत ५:३
- हम अनाथ और पिताहीन हो गए; हमारी माताएँ विधवा सी हो गई हैं।
સંદર્ભમાં
૧હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.
૨અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
૩અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
૪અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
૫જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
