યર્મિયાનો વિલાપ ૫:૪
અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.યર્મિયાનો વિલાપ ૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 5:4
- We must pay for water to drink. Our wood is sold to us.
- हिन्दी — विलापगीत ५:४
- हम मोल लेकर पानी पीते हैं, हमको लकड़ी भी दाम से मिलती है।
સંદર્ભમાં
૨અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
૩અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
૪અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
૫જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
૬અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.
