લેવી ૧૪:૫૭
કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.”લેવી ૧૪:૫૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 14:57
- to teach when it is unclean, and when it is clean. This is the law of leprosy.
- हिन्दी — लैव्यव्यवस्था १४:५७
- शुद्ध और अशुद्ध ठहराने की शिक्षा देने की व्यवस्था यही है। सब प्रकार के कोढ़ की व्यवस्था यही है।
સંદર્ભમાં
૫૫વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે,
૫૬કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે,
૫૭કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.”
