લૂક ૧:૩૮
મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.લૂક ૧:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:38
- Mary said, “Behold, the servant of the Lord; let it be done to me according to your word.” Then the angel departed from her.
- हिन्दी — लूका १:३८
- मरियम ने कहा, “देख, मैं प्रभु की दासी हूँ, तेरे वचन के अनुसार मेरे साथ ऐसा हो।” तब स्वर्गदूत उसके पास से चला गया।
સંદર્ભમાં
૩૬જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
૩૭‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’
૩૮મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
૩૯તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
૪૦ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
