લૂક ૧:૩૯
તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.લૂક ૧:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:39
- Mary arose in those days and went into the hill country with haste, into a city of Judah,
- हिन्दी — लूका १:३९
- उन दिनों में मरियम उठकर शीघ्र ही पहाड़ी देश में यहूदा के एक नगर को गई।
સંદર્ભમાં
૩૭‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’
૩૮મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
૩૯તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
૪૦ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
૪૧એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
