લૂક ૧:૪૨
તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’લૂક ૧:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:42
- She called out with a loud voice and said, “Blessed are you among women, and blessed is the fruit of your womb!
- हिन्दी — लूका १:४२
- और उसने बड़े शब्द से पुकारकर कहा, “तू स्त्रियों में धन्य है, और तेरे पेट का फल धन्य है!
સંદર્ભમાં
૪૦ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
૪૧એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
૪૨તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’
૪૩એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
૪૪કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
