લૂક ૧:૪૪
કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.લૂક ૧:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:44
- For behold, when the voice of your greeting came into my ears, the baby leaped in my womb for joy!
- हिन्दी — लूका १:४४
- और देख जैसे ही तेरे नमस्कार का शब्द मेरे कानों में पड़ा वैसे ही बच्चा मेरे पेट में आनन्द से उछल पड़ा।
સંદર્ભમાં
૪૨તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’
૪૩એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
૪૪કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
૪૫જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
૪૬મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
