લૂક ૧:૭૩
એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;લૂક ૧:૭૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:73
- the oath which he swore to Abraham our father,
- हिन्दी — लूका १:७३
- और वह शपथ जो उसने हमारे पिता अब्राहम से खाई थी, (उत्प. 17:7, भज. 105:8,9)
સંદર્ભમાં
૭૧એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
૭૨એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
૭૩એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
૭૪એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
૭૫પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
