લૂક ૧:૭૪
એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળલૂક ૧:૭૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:74
- to grant to us that we, being delivered out of the hand of our enemies, should serve him without fear,
- हिन्दी — लूका १:७४
- कि वह हमें यह देगा, कि हम अपने शत्रुओं के हाथ से छूटकर,
સંદર્ભમાં
૭૨એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
૭૩એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
૭૪એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
૭૫પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
૭૬અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,
