લૂક ૧૪:૧
અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.લૂક ૧૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 14:1
- When he went into the house of one of the rulers of the Pharisees on a Sabbath to eat bread, they were watching him.
- हिन्दी — लूका १४:१
- फिर वह सब्त के दिन फरीसियों के सरदारों में से किसी के घर में रोटी खाने गया: और वे उसकी घात में थे।
સંદર્ભમાં
૧અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
૨એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
૩ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
