લૂક ૧૪:૨
એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.લૂક ૧૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 14:2
- Behold, a certain man who had dropsy was in front of him.
- हिन्दी — लूका १४:२
- वहाँ एक मनुष्य उसके सामने था, जिसे जलोदर का रोग था।
સંદર્ભમાં
૧અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
૨એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
૩ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
૪પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
