લૂક ૧૯:૧
ઈસુ યરીખોમાં થઈને જતા હતા.લૂક ૧૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 19:1
- He entered and was passing through Jericho.
- हिन्दी — लूका १९:१
- वह यरीहो में प्रवेश करके जा रहा था।
સંદર્ભમાં
૧ઈસુ યરીખોમાં થઈને જતા હતા.
૨ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.
૩તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.
