લૂક ૧૯:૨
ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.લૂક ૧૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 19:2
- There was a man named Zacchaeus. He was a chief tax collector, and he was rich.
- हिन्दी — लूका १९:२
- वहाँ जक्कई नामक एक मनुष्य था, जो चुंगी लेनेवालों का सरदार और धनी था।
સંદર્ભમાં
૧ઈસુ યરીખોમાં થઈને જતા હતા.
૨ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.
૩તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.
૪તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.
