લૂક ૨:૨૮
ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,લૂક ૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 2:28
- then he received him into his arms and blessed God, and said,
- हिन्दी — लूका २:२८
- तो उसने उसे अपनी गोद में लिया और परमेश्वर का धन्यवाद करके कहा:
સંદર્ભમાં
૨૬પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”
૨૭તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.
૨૮ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,
૨૯‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;
૩૦કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,
