લૂક ૨:૩૦
કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,લૂક ૨:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 2:30
- for my eyes have seen your salvation,
- हिन्दी — लूका २:३०
- क्योंकि मेरी आँखों ने तेरे उद्धार को देख लिया है।
સંદર્ભમાં
૨૮ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,
૨૯‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;
૩૦કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,
૩૧જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;
૩૨તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”
