લૂક ૨:૩૧
જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;લૂક ૨:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 2:31
- which you have prepared before the face of all peoples;
- हिन्दी — लूका २:३१
- जिसे तूने सब देशों के लोगों के सामने तैयार किया है। (यशा. 40:5)
સંદર્ભમાં
૨૯‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;
૩૦કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,
૩૧જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;
૩૨તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”
૩૩તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા.
