લૂક ૨:૩૨
તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”લૂક ૨:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 2:32
- a light for revelation to the nations, and the glory of your people Israel.”
- हिन्दी — लूका २:३२
- कि वह अन्यजातियों को सत्य प्रकट करने के लिए एक ज्योति होगा, और तेरे निज लोग इस्राएल की महिमा हो।” (यशा. 42:6, यशा. 49:6)
સંદર્ભમાં
૩૦કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,
૩૧જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;
૩૨તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”
૩૩તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા.
૩૪શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે.
