લૂક ૨૦:૪૧
ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?લૂક ૨૦:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 20:41
- He said to them, “Why do they say that the Christ is David’s son?
- हिन्दी — लूका २०:४१
- फिर उसने उनसे पूछा, “मसीह को दाऊद की सन्तान कैसे कहते हैं?
સંદર્ભમાં
૩૯શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”
૪૦પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
૪૨કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
૪૩હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
