લૂક ૨૦:૪૨
કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,લૂક ૨૦:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 20:42
- David himself says in the book of Psalms, ‘The Lord said to my Lord, “Sit at my right hand,
- हिन्दी — लूका २०:४२
- दाऊद आप भजन संहिता की पुस्तक में कहता है: ‘प्रभु ने मेरे प्रभु से कहा, मेरे दाहिने बैठ,
સંદર્ભમાં
૪૦પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
૪૨કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
૪૩હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
૪૪દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
