લૂક ૨૪:૧
અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.લૂક ૨૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 24:1
- But on the first day of the week, at early dawn, they and some others came to the tomb, bringing the spices which they had prepared.
- हिन्दी — लूका २४:१
- परन्तु सप्ताह के पहले दिन बड़े भोर को वे उन सुगन्धित वस्तुओं को जो उन्होंने तैयार की थी, लेकर कब्र पर आईं।
સંદર્ભમાં
૧અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
૨તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
૩તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
