લૂક ૨૪:૩
તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.લૂક ૨૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 24:3
- They entered in, and didn’t find the Lord Jesus’ body.
- हिन्दी — लूका २४:३
- और भीतर जाकर प्रभु यीशु का शव न पाया।
સંદર્ભમાં
૧અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
૨તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
૩તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
૪એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.
૫તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?
