માર્ક ૧૩:૩૬
એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.માર્ક ૧૩:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 13:36
- lest, coming suddenly, he might find you sleeping.
- हिन्दी — मरकुस १३:३६
- ऐसा न हो कि वह अचानक आकर तुम्हें सोते पाए।
સંદર્ભમાં
૩૪તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
૩૫માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
૩૬એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
૩૭અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”
