માર્ક ૧૩:૩૭
અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”માર્ક ૧૩:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 13:37
- What I tell you, I tell all: Watch!”
- हिन्दी — मरकुस १३:३७
- और जो मैं तुम से कहता हूँ, वही सबसे कहता हूँ: जागते रहो।”
સંદર્ભમાં
૩૫માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
૩૬એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
૩૭અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”
