માર્ક ૩:૧૪
ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,માર્ક ૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 3:14
- He appointed twelve, that they might be with him, and that he might send them out to preach
- हिन्दी — मरकुस ३:१४
- तब उसने बारह को नियुक्त किया, कि वे उसके साथ-साथ रहें, और वह उन्हें भेजे, कि प्रचार करें।
સંદર્ભમાં
૧૨તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
૧૩ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
૧૪ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
૧૫અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
૧૬સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
