માર્ક ૩:૧૫
અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.માર્ક ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 3:15
- and to have authority to heal sicknesses and to cast out demons:
- हिन्दी — मरकुस ३:१५
- और दुष्टात्माओं को निकालने का अधिकार रखें।
સંદર્ભમાં
૧૩ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
૧૪ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
૧૫અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
૧૬સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
૧૭તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
